જા.નં/ જિ.ર.ગ.પ./સુ.ગ્રા./ ૨૦૧૩-૧૪/ ખેલ મહા./જિ.ર.ગ.અ.કચેરી,સુરત/૭૧૩૩-૭૬૩૩ તા.૧૭-૧૦-૨૦૧૩
પ્રતિ,
(૧)આચાર્યશ્રી /વ્યાયમ શિક્ષકશ્રી
પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ સુરત જિલ્લા તમામ
(૨) બી.આર.સી./સી.આર.સી તમામ
(૩) પાયકા સેન્ટરના મુખ્ય શિક્ષકશ્રી તથા કિડાશ્રી સુરત ગ્રામ્ય તમામ
(૪) જિલ્લા ના શૈક્ષણિક સંધોના પ્રમુખશ્રીઓ તથા મંત્રીશ્રીઓ તમામ
વિષય = ખેલ મહાકુભની મિટીંગની તારીખમાં ફેરફાર કરવા બાબત
સંદર્ભ = કચેરીનો તા.10-10-2013 નો પત્ર
સ્નેહીશ્રી
વી. સી. પટેલ
જિલ્લા રમતગમત અધિકારી,સુરત

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે ખેલકુંભ -૨૦૧૩ ના સફળ આયોજન અને સંચાલન માટે વિવિધ સમિતિઓની બેઠ્કનું આયોજન તા. 21-10-2013 ના રોજ સેંસરિટી હાઈસ્કુલ, બારડોલી મુકામે બેઠક રાખેલ હતી તેમાં અનિવાર્ય સંજોગોને કારણે ફેરફાર કરી તા. 24-10-2013 ના રોજ સવારે 9-30 કલાકે દાદા ભગવાનના મંદિરમાં, કામરેજ ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલ છે જેમાં બિનચુક ઉપસ્થીત રહેવા જણાવવામાં આવે છે
આપનો વિશ્વાસુ વી. સી. પટેલ
જિલ્લા રમતગમત અધિકારી,સુરત